આયોવા
મધ્યપશ્ચિમી યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલું રાજ્ય / From Wikipedia, the free encyclopedia
આયોવા (/ˈaɪəwə/ (listen))[4][5][6] એ મધ્યપશ્ચિમી યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલું રાજ્ય છે અને તેને ઘણી વખત “અમેરિકન હાર્ટલેન્ડ” (અમેરિકાનું હાર્દ) તરીકે પણ ઓળખાવાય છે. તેનું નામ આયોવા લોકો પરથી આપવામાં આવ્યું છે. આયોવાએ કેટલીક અમેરિકન ઈન્ડિયન જનજાતિઓ પૈકીની એક જનજાતિ છે, જેમણે યુરોપીયન સંશોધન સમયે આ રાજ્ય પર કબ્જો કર્યો હતો.[7] આયોવા ન્યૂ ફ્રાંસનાં ફ્રેન્ચ સંસ્થાનનો એક ભાગ હતું. લ્યુઇસિયાના પરચેઝ બાદ, અહીંના વસાહતીઓએ કૉર્ન બેલ્ટ (મકાઈની ઉપજ ધરાવતો પટ્ટો)નાં મધ્યમાં ખેતી આધારિત અર્થતંત્રનો પાયો નાખ્યો.[8] આથી જ આયોવાને ઘણી વખત “વિશ્વનું અન્ન પાટનગર” તરીકે પણ ઓળખવામાં આવે છે.[9] જો કે, આયોવાનું અર્થતંત્ર, સંસ્કૃતિ અને પ્રદેશ વૈવિધ્યપૂર્ણ છે. 20 સદીનાં મધ્ય અને ઉત્તરાર્ધમાં આયોવાનાં ખેતી આધારિત અર્થતંત્રનું રૂપાંતરણ એક આધુનિક ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ), પ્રક્રિયક (પ્રોસેસિંગ), આર્થિક સેવાઓ, બાયોટૅક્નોલૉજી (જૈવિકપ્રૌદ્યોગિક) અને હરિત ઊર્જા ઉત્પાદન (ગ્રીન એનર્જીપ્રોડક્શન)નાં વૈવિધ્યપૂર્ણ અર્થતંત્રમાં થયું છે.[9][10] આયોવા રહેવા માટેનાં સૌથી સલામત રાજ્યોની યાદીમાં સ્થાન પામ્યું છે.[11] ડસ મોઇન્સ એ આયોવાનું પાટનગર અને સૌથી મોટું શહેર છે.
State of Iowa | |||||
---|---|---|---|---|---|
| |||||
Nickname(s): The Hawkeye State (official), The Tall Corn State[1] | |||||
Motto(s): Our liberties we prize and our rights we will maintain. | |||||
Official language | English | ||||
Demonym | Iowan | ||||
Capital | Des Moines | ||||
Largest city | Des Moines | ||||
Largest metro | Des Moines metropolitan area | ||||
Area | Ranked 26th | ||||
• Total | 56,272 sq mi (145,743 km2) | ||||
• Width | 310 miles (500 km) | ||||
• Length | 199 miles (320 km) | ||||
• % water | 0.71 | ||||
• Latitude | 40° 23′ N to 43° 30′ N | ||||
• Longitude | 90° 8′ W to 96° 38′ W | ||||
Population | Ranked 30th | ||||
• Total | 3,007,856 (2009 est.)[2] | ||||
• Density | 53.5/sq mi (20.7/km2) Ranked 35th | ||||
• Median household income | $48,075 (24th) | ||||
Elevation | |||||
• Highest point | Hawkeye Point[3] 1,670 ft (509 m) | ||||
• Mean | 1,099 ft (335 m) | ||||
• Lowest point | Mississippi River[3] at Keokuk 480 ft (146 m) | ||||
Before statehood | Iowa Territory | ||||
Admission to Union | December 28, 1846 (29th) | ||||
Governor | Chet Culver (D) | ||||
Lieutenant Governor | Patty Judge (D) | ||||
Legislature | General Assembly | ||||
• Upper house | Senate | ||||
• Lower house | House of Representatives | ||||
U.S. Senators | Chuck Grassley (R) Tom Harkin (D) | ||||
U.S. House delegation | 3 Democrats, 2 Republicans (list) | ||||
Time zone | CST=UTC-06, CDT=UTC-05 | ||||
ISO 3166 | US-IA | ||||
Abbreviations | IA | ||||
Website | www |