અહિલ્યાબાઈ હોલકર
ઇન્દોરના મરાઠા સામ્રાજ્યના મહારાણી / From Wikipedia, the free encyclopedia
અહિલ્યાબાઈ હોલકર (૩૧ મે ૧૭૨૫ – ૧૩ ઓગસ્ટ ૧૭૯૫) મરાઠા સામ્રાજ્યના મહારાણી અને સુબેદાર મલ્હારરાવ હોલકરના પુત્ર ખંડેરાવના પત્ની હતાં.
Quick Facts અહિલ્યાબાઈ હોલકર, મરાઠા રાજ્યના મહારાણી ...
અહિલ્યાબાઈ હોલકર | |||||
---|---|---|---|---|---|
શ્રીમંત અખંડ સૌભાગ્યવતી અહિલ્યાબાઈ સાહિબા | |||||
૧૯૯૬ની ભારતીય ટપાલ ટિકિટ પર અહિલ્યાબાઈ હોલકર | |||||
મરાઠા રાજ્યના મહારાણી | |||||
શાસન | ૧ ડિસેમ્બર ૧૭૬૭ – ૧૩ ઓગસ્ટ ૧૭૯૫ | ||||
રાજ્યાભિષેક | ૧૧ ડિસેમ્બર ૧૭૬૭ | ||||
પુરોગામી | મલ્હારરાવ હોલકર | ||||
અનુગામી | તુકોજીરાવ હોલકર | ||||
જન્મ | (1725-05-31)31 May 1725 ગ્રામ ચૌંડી, જામખેડ, અહમદનગર, મહારાષ્ટ્ર, ભારત | ||||
મૃત્યુ | 13 August 1795(1795-08-13) (ઉંમર 70) | ||||
જીવનસાથી | ખંડેરાવ હોલકર | ||||
વંશજ | માલેરાવ હોલકર (પુત્ર) મુક્તાબાઈ (પુત્રી) | ||||
| |||||
રાજવંશ | હોલકર | ||||
વંશ | મરાઠા સામ્રાજ્ય | ||||
પિતા | માન્કોજી શિંદે | ||||
માતા | સુશિલા શિંદે | ||||
ધર્મ | હિંદુત્વ |
બંધ કરો