From Wikipedia, the free encyclopedia
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી ભારતના રાજ્ય અરુણાચલ પ્રદેશના વડા છે. ભારતના બંધારણ મુજબ રાજ્ય સરકારના વડા રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) હોય છે, પણ મુખ્યમંત્રી ખરી સત્તા ધરાવે છે. રાજ્યના મુખ્યમંત્રી બહુમતી મેળવેલ પક્ષ અથવા પક્ષોનો સમૂહ નક્કી કરે છે. મુખ્યમંત્રીનો કાર્યકાય ૫ વર્ષ હોય છે.[2] ભારતીય જનતા પાર્ટીના પેમા ખાંડુ હાલના મુખ્યમંત્રી છે.
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી | |
---|---|
સ્થિતિ | સરકારના વડા |
ટૂંકાક્ષરો | CM |
સભ્ય | અરુણાચલ પ્રદેશ વિધાન સભા |
Reports to | અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ |
નિમણૂક | અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ |
પદ અવધિ | વિધાન સભાના વિશ્વાસમત સાથે કોઇ સીમા નહી.[2] |
પ્રારંભિક પદધારક | પ્રેમ ખાંડુ થુન્ગાન |
સ્થાપના | ૧૩ ઓગસ્ટ ૧૯૭૫ |
Deputy | ચોવના મેઇન |
વેબસાઇટ | www |
ક્રમ[lower-alpha 1] | છબી | નામ | બેઠક | પદ | વિધાનસભા | પક્ષ[lower-alpha 2] | |||
---|---|---|---|---|---|---|---|---|---|
પ્રારંભ | અંત | પદ પરના દિવસો | |||||||
૧ | પ્રેમ ખાંડુ થુન્ગાન | દિરાંગ કલાકતાંગ | ૧૩ ઓગસ્ટ ૧૯૭૫ | ૧૮ સપ્ટેમ્બર ૧૯૭૯ | 4 વર્ષો, 36 દિવસો | ૧લી | જનતા પાર્ટી[lower-alpha 3] | ||
૨ | તોમો રિબા | બસર | ૧૮ સપ્ટેમ્બર ૧૯૭૯ | ૩ નવેમ્બર ૧૯૭૯ | 46 દિવસો | પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશ | |||
– | ખાલી[lower-alpha 4] (રાષ્ટ્રપતિ શાસન) |
N/A | ૩ નવેમ્બર ૧૯૭૯ | ૧૮ જાન્યુઆરી ૧૯૮૦ | 76 દિવસો | N/A | |||
૩ | ગેગોંગ અપાંગ | તુતિંગ યુંગકિઓંગ | ૧૮ જાન્યુઆરી ૧૯૮૦ | ૧૯ જાન્યુઆરી ૧૯૯૯ | 19 વર્ષો, 1 દિવસો | ૨જી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ||
૩જી | |||||||||
૪થી | |||||||||
૫મી | અરુણાચલ કોંગ્રેસ | ||||||||
૪ | મુકુટ મિથી | રોઇંગ | ૧૯ જાન્યુઆરી ૧૯૯૯ | ૩ ઓગસ્ટ ૨૦૦૩ | 4 વર્ષો, 196 દિવસો | ૬ઠ્ઠી | અરુણાચલ કોંગ્રેસ (મિથી) | ||
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | |||||||||
(૩) | ગેગોંગ અપાંગ | તુતિંગ યુંગકિઓંગ | ૩ ઓગસ્ટ ૨૦૦૩ | ૯ એપ્રિલ ૨૦૦૭ | 3 વર્ષો, 249 દિવસો | યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટ | |||
ભારતીય જનતા પાર્ટી | |||||||||
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | |||||||||
૭મી | |||||||||
૫ | દોરજી ખાંડુ | મુક્તો | ૯ એપ્રિલ ૨૦૦૭ | ૩૦ એપ્રિલ ૨૦૧૧ | 4 વર્ષો, 21 દિવસો | ||||
૮મી | |||||||||
૬ | જારબોમ ગામલિન | લિરોમોબા | ૫ મે ૨૦૧૧ | ૧ નવેમ્બર ૨૦૧૧ | 180 દિવસો | ||||
૭ | નબમ તુકી | સગાલી | ૧ નવેમ્બર ૨૦૧૧ | ૨૬ જાન્યુઆરી ૨૦૧૬ | 4 વર્ષો, 86 દિવસો | ||||
૯મી | |||||||||
– | ખાલી[lower-alpha 5] (રાષ્ટ્રપતિ શાસન) |
N/A | ૨૬ જાન્યુઆરી ૨૦૧૬ | ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ | 24 દિવસો | N/A | |||
૮ | કાલિખો પુલ | હાયુલિઆંગ | ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ | ૧૩ જુલાઇ ૨૦૧૬ | 145 દિવસો | પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશ | |||
(૭) | નબમ તુકી[4] | સગાલી | ૧૩ જુલાઇ ૨૦૧૬ | ૧૭ જુલાઇ ૨૦૧૬ | 4 દિવસો | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | |||
૯ | પેમા ખાંડુ | મુક્તો | ૧૭ જુલાઇ ૨૦૧૬[5] | ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૬ | 8 વર્ષો, 11 દિવસો | ||||
૧૬ સપ્ટેમ્બર ૨૦૧૬[6] | ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ | પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશ | |||||||
૩૧ ડિસેમ્બર ૨૦૧૬[7] | હાલમાં | ભારતીય જનતા પાર્ટી | |||||||
૧૦મી |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.