![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/91/Amreli_tower.jpg/640px-Amreli_tower.jpg&w=640&q=50)
અમરેલી
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર / From Wikipedia, the free encyclopedia
અમરેલી શહેર તથા નગરપાલિકા, ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર ભાગમાં આવેલા અમરેલી જિલ્લામાં સ્થિત છે. આ શહેર ખાતે અમરેલી જિલ્લાનું મુખ્ય મથક તેમ જ અમરેલી તાલુકાનું મથક છે.
Quick Facts અમરેલી, દેશ ...
અમરેલી | |
---|---|
શહેર | |
![]() અમરેલી ટાવર | |
અક્ષાંશ-રેખાંશ: 21.603177°N 71.222083°E / 21.603177; 71.222083 | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમરેલી જિલ્લો |
તાલુકો | અમરેલી તાલુકો |
ઊંચાઇ | ૧૨૮ m (૪૨૦ ft) |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૧,૧૭,૯૬૭ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૩૬૫૬૦૧ |
ટેલિફોન કોડ | ૦૨૭૯૨ |
બંધ કરો