From Wikipedia, the free encyclopedia
અભયારણ્ય શબ્દ બે અલગ અલગ શબ્દો અભય અને અરણ્ય ની સંધિ દ્વારા બનાવવામાં આવેલ છે. જે અરણ્યમાં ભય ન હોય તેને અભયારણ્ય કહેવામાં આવે છે. જગતમાં ઘણી જગ્યાઓને અભયારણ્ય તરીકે જાહેર કરી સુરક્ષિત કરવામાં આવેલી છે. આ અભયારણ્યોમાં શિકાર કરવાની મનાઇ ફરમાવવામાં આવેલી હોય છે, તેમજ પશુ-પંખીઓને વિહાર કરવાનું યોગ્ય વાતાવરણ મળી રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભ્યારણ ની સ્થાપના કરી શકે છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.