અબુલ કલામ આઝાદ
ભારતીય સ્વતંત્રતાસેનાની / From Wikipedia, the free encyclopedia
અબુલ કલામ આઝાદ ( ૧૧ નવેમ્બર ૧૮૮૮ - ૨૨ ફેબ્રુઆરી ૧૯૫૮) જેઓ મૌલાના આઝાદ તરીકે જાણીતા છે, એક ભારતીય મુસ્લિમ વિદ્વાન અને ભારતીય સ્વતંત્રતા ચળવળના એક વરિષ્ઠ રાજકીય નેતા હતા.
Quick Facts અબુલ કલામ આઝાદ, જન્મ ...
અબુલ કલામ આઝાદ | |
---|---|
જન્મ | ૧૧ નવેમ્બર ૧૮૮૮ મક્કા |
મૃત્યુ | ૨૨ ફેબ્રુઆરી ૧૯૫૮ દિલ્હી |
સહી | |
પદની વિગત | Minister of Education (૧૯૪૭–૧૯૫૮), Member of the Advisory Committee of the Constituent Assembly of India (૧૯૪૭–) |
બંધ કરો