અફઘાનિસ્તાન

From Wikipedia, the free encyclopedia

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન મધ્ય એશિયાનો દેશ છે. તેની પશ્ચિમે ઈરાન, પૂર્વે અને દક્ષિણે પાકિસ્તાન, ઉત્તરે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાન તથા ઉત્તર-પૂર્વ ભાગમાં ચીન દેશ આવેલ છે. અફઘાનિસ્તાન દુનિયાના અવિકસિત અને આર્થિક રીતે પછાત દેશોમાંનો એક દેશ છે.

Quick Facts ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન, રાજધાની and largest city ...
ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન

  • د افغانستان اسلامي جمهوریت (Pashto)
  • Da Afġānistān Islāmī Jumhoryat
  • جمهوری اسلامی افغانستان (Dari)
  • Jomhūrī-ye Eslāmī-ye Afġānestān
Thumb
ધ્વજ
રાષ્ટ્રગીત: અફઘાન રાષ્ટ્ર ગીત
ملي سرود
("રાષ્ટ્ર ગીત")
Thumb
રાજધાની
and largest city
કાબુલ
33°N 65°E
ધર્મ
  • ૯૯.૭% ઇસ્લામ (અધિકૃત)
  • ૦.૩% અન્ય
સરકારઐક્ય પ્રમુખશાહી ઇસ્લામિક પ્રજાસત્તાક
 પ્રમુખ
અશરહ ઘાની
 પ્રથમ ઉપ પ્રમુખ
અમરુલ્લાહ સાલેહ
 દ્વિતિય ઉપ પ્રમુખ
સરવાર દાનીશ
સંસદરાષ્ટ્રીય સંસદ
સ્થાપના
 હોતક સામ્રાજ્ય
૨૧ એપ્રિલ ૧૭૦૯
 દુર્રાની સામ્રાજ્ય
જુલાઇ ૧૭૪૭
 એમિરાત
૧૮૨૩
 માન્યતા
૧૯ ઓગસ્ટ ૧૯૧૯
 રાજાશાહી
૯ જૂન ૧૯૨૬
 પ્રજાસત્તાક
૧૭ જુલાઇ ૧૯૭૩
 લોકશાહી પ્રજાસત્તાક
૨૭ એપ્રિલ ૧૯૭૮
 હાલનું બંધારણ
૨૬ જાન્યુઆરી ૨૦૦૪
વિસ્તાર
 કુલ
652,230[] km2 (251,830 sq mi) (૪૦મો)
 જળ (%)
નગણ્ય
વસ્તી
 ૨૦૧૯ અંદાજીત
32,225,560[] (૪૪મો)
 ગીચતા
46/km2 (119.1/sq mi) (૧૭૪મો)
GDP (PPP)૨૦૧૮ અંદાજીત
 કુલ
$72.911 બિલિયન[] (૯૬મો)
 Per capita
$2,024[] (૧૬૯મો)
GDP (nominal)૨૦૧૮ અંદાજીત
 કુલ
$21.657 બિલિયન[] (૧૧મો)
 Per capita
$601[] (૧૭૭મો)
જીની (૨૦૦૮) 27.8[]
low · ૧લો
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૮) 0.496[]
low · ૧૭૦મો
ચલણઅફઘાની (AFN)
સમય વિસ્તારUTC+૪:૩૦
વાહન દિશાજમણેરી
ટેલિફોન કોડ+૯૩
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).af, افغانستان.
બંધ કરો

ઇતિહાસ

અફઘાનિસ્તાન પ્રાચીન કાળમાં ભારતીય સંસ્કૃતિનો ભાગ હતું. ત્યાર પછી ઉત્તરથી આવેલ મુસલમાનો ત્યાં વસ્યા હતાં. બીજા વિશ્વયુદ્ધ પછી તે એક મુસ્લીમ રાષ્ટ્ર બન્યું જેમાં કુદરતી સંપત્તિનો લગભગ સંપૂર્ણ પણે અભાવ હતો. ઠંડા યદ્ધ દરમ્યાન સોવિયેત સંઘ એ અફઘાનિસ્તાનને પોતાનામાં સમાવી લેવાના ઘણા પ્રયત્નો કર્યા હતાં, જે અફઘાનિસ્તાન એ અમેરીકા તથા આરબ દેશોની વિવિધ પ્રકારની મદદથી, કપરી અને લોહીયાળ લડત વડે ખાળ્યા હતા. આ કાળ પછી અફઘાનિસ્તાનમાં એક ખૂબજ રૂઢીચુસ્ત અને કેટલેક અંશે ક્રૂર અને આપખુદ તાલિબાન સરકારની સ્થાપના થઇ હતી. ૧૧ સપ્ટેમ્બરના પરિણામે સંયુક્ત રાજ્ય અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કરી તાલિબાન સરકાર હટાવી નવા રાજ્યતંત્રની સ્થાપના કરી.

સંદર્ભ

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.