![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7d/Azim_Premji_-_World_Economic_Forum_Annual_Meeting_Davos_2009_%2528crop%2529.jpg/640px-Azim_Premji_-_World_Economic_Forum_Annual_Meeting_Davos_2009_%2528crop%2529.jpg&w=640&q=50)
અઝીમ પ્રેમજી
From Wikipedia, the free encyclopedia
અઝીમ પ્રેમજી મુંબઇ ખાતે જન્મેલા, ગુજરાતી મુસ્લીમ પરિવારના, તેમ જ ભારત દેશના સફળ અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે. તેઓ સોફ્ટવેર ક્ષેત્રમાં જાણીતા વિપ્રો ગ્રુપના ચેરમેન હતા.[1] તેઓએ ઇજનેર તરીકેનો અભ્યાસ કર્યો હતો. તેઓને દુનિયાના ૧૦૦ સૌથી વધુ શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં અવારનવાર સ્થાન મેળવી ચૂક્યા છે.
Quick Facts અઝીમ પ્રેમજી, જન્મ ...
અઝીમ પ્રેમજી | |
---|---|
![]() | |
જન્મ | ૨૪ જુલાઇ ૧૯૪૫ ![]() |
અભ્યાસ સંસ્થા |
|
વ્યવસાય | વ્યાપારી ![]() |
પુરસ્કારો |
|
બંધ કરો