સેલિના ગોમેઝ
From Wikipedia, the free encyclopedia
સેલિના મેરી ગોમેઝ (અંગ્રેજી: Selena Marie Gomez; જન્મ 22 જુલાઈ 1992)[2] એક અમેરિકી અભિનેત્રી અને ગાયિકા છે જે ડિઝ્ની ચેનલ ના એમી પુરસ્કાર વિજેતા ટેલિવિઝન ધારાવાહિક વિઝાર્ડ ઑફ વેવર્લી પ્લેસ માં એલેક્સ રુસો ની ભૂમિકા માટે જાણીતી છે. એમણે અનધર સિંડ્રેલા સ્ટોરી, વિઝાર્ડ ઑફ વેવર્લી પ્લેસ: દ મૂવી અને પ્રિંસેસ પ્રોટેકશન પ્રોગ્રામ જેવી મુખ્ય અને ટેલિવિઝન ફિલ્મોમાં પણ અભિનય ભજવ્યું છે. એમને મોટા પરદે ની ફિલ્મોમાં રમોના એન્ડ બીઝુસ થી પદાર્પણ કર્યું.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts સેલિના ગોમેઝ, પાર્શ્વ માહિતી ...
સેલિના ગોમેઝ | |
---|---|
ગોમેઝ ઓક્ટોબર 2009 માં | |
પાર્શ્વ માહિતી | |
જન્મ નામ | સેલિના મેરી ગોમેઝ |
જન્મ | (1992-07-22) July 22, 1992 (ઉંમર 31) ગ્રાન્ડ પ્રૈરી, ટેક્સાસ, અમેરિકા |
શૈલી | પૉપ, નૃત્ય, હિપહૉપ, બીપૉપ રૉક [1] |
વ્યવસાયો | અભિનેત્રી, ગાયિકા, ફેશન ડિજાઇનર |
વાદ્યો | અવાજ, પિયાનો, ગિટાર, ડ્રમ |
સક્રિય વર્ષો | 2002 – અત્યાર સુધી |
રેકોર્ડ લેબલ | હોલિવુડ |
સંબંધિત કાર્યો | સેલિના ગોમેઝ એન્ડ દ સીન, જસ્ટિન બીબર, ડેમી લોવાટો, ટેલર સ્વિફ્ટ, માઈલી સાયરસ |
વેબસાઇટ | SelenaGomez.com |
બંધ કરો
એમનું કરિયર સંગીત ઉદ્યોગમાં પણ ફેલાયેલું છે. તે સેલિના ગોમેઝ એન્ડ દ સીન નામ ના પૉપ બેન્ડ ની મુખ્ય ગાયિકા અને સંસ્થાપક છે જેને આરઆઈએએ દ્વારા સ્વર્ણ પ્રમાણિત ત્રણ આલબમ, કિસ એન્ડ ટેલ, ધ ઇયર વિથાઉટ રેન અને વ્હેન દ સન ગોઝ ડાઉન, બનાવી ચુકી છે.