વિદ્યા બાલન
ભારતીય ફિલ્મ અભિનેત્રી / From Wikipedia, the free encyclopedia
વિદ્યા બાલન (જન્મ : ૧ જાન્યુઆરી ૧૯૭૮) ભારતીય ફિલ્મોમાં કાર્ય કરતી અભિનેત્રી છે. પહેલાં તમિલ ચલચિત્રોમાં અને ત્યારબાદ હિન્દી તેમ જ બંગાળી ચલચિત્રોમાં પોતાનો અભિનયનો જાદુ બતાવનારી વિદ્યા બાલનને અભિનય ક્ષેત્રમાં ઘણા પુરસ્કારો પણ મળી ચૂક્યા છે.
Quick Facts વિદ્યા બાલન, અભ્યાસ સંસ્થા ...
વિદ્યા બાલન | |
---|---|
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | ફિલ્મ અભિનેતા |
કાર્યો | Hamari Adhuri Kahani, Tumhari Sulu, Urumi |
જીવન સાથી | Siddharth Roy Kapur |
બંધ કરો