લોટસ ટેમ્પલ, દિલ્હી
From Wikipedia, the free encyclopedia
બહાઈ પ્રાર્થનાગૃહ એ દીલ્હી, ભારતમાં આવેલું બહાઈ આસ્થાળુઓનું પ્રાર્થના ગૃહ છે, કે જે તેના ફૂલ જેવા આકારને કારણે લોટસ ટેમ્પલ તરીકે પ્રખ્યાત છે. આ દીલ્હીનું એક પ્રમુખ આકર્ષણ છે. આનું બાંધકામ ૧૯૮૬માં પૂર્ણ થયું અને તે ભારતના સૌ મંદિરના માતૃમંદિર તરીકે જોવાય છે. આને ઘણા વાસ્તુ પુસ્ર્કાર મળ્યાં છે અને આના છાયાચિત્રો અને લેખો અનેક વર્તમાન પત્રો અને સામાયિકોમાં છપાયાં છે.[1]
Quick Facts Building, ઈમારતનો પ્રકાર ...
લોટસ ટેમ્પલ, દીલ્હી | |
Building | |
---|---|
ઈમારતનો પ્રકાર | પ્રાર્થનાગૃહ |
વાસ્તુશૈલિ | અભિવ્યકિતવાદી |
માળખાકીય સંરચના | કોંક્રીટ ઢાંચો અને પૂર્વ-ઢાળેલ જાળીદાર કોંક્રીટ છાપરું |
Location | નવી દીલ્હી, ભારત |
Construction | |
પૂર્ણ | ૧૯૮૬ |
Design team | |
વાસ્તુકાર | ફરેબોર્ઝ સહ્બા |
માળખાકીય ઈજનેર | ફ્લીંટ એંડ નેઈલ |
બંધ કરો