ગો (પ્રોગ્રામિંગ ભાષા)
From Wikipedia, the free encyclopedia
ગો એક સંકલિત, ગાર્બેજ-એકત્રિત, સહવર્તી ગૂગલ સંસ્થાપિત પ્રોગ્રામિંગ ભાષા છે.
"ગો" ભાષાની પ્રારંભિક ડિઝાઇન સપ્ટેમ્બર ૨૦૦૭ માં રોબર્ટ ગ્રીસેમર,રોબ પાઇક અને કેન થોમ્પસનએ કરી હતી.તેની સત્તાવાર રીતે નવેમ્બર ૨૦૦૯ માં જાહેરાત થઇ હતી. લિનક્સ,માઇક્રોસોફ્ટ વિન્ડોઝ,MAC OS X,ફ્રી BSD,પ્લાન ૯(બેલ પ્રયોગશાળા) જેવા ઑપરેટિંગ સિસ્ટમ આ ભાષાને આધાર આપે છે.
Quick Facts પ્રોગ્રામિંગ પેરાડિગમ, શરૂઆત ...
પ્રોગ્રામિંગ પેરાડિગમ | કંપાઇલ્ડ કરેલ: સ્ટ્રક્ચર્ડ ,સહવર્તી,કાર્યપ્રણાલી |
---|---|
શરૂઆત | ૨૦૦૯ |
બનાવનાર | રોબર્ટ ગ્રીસેમર રોબ પાઇક કેન થોમ્પસન |
ડેવલપર | ગૂગલ સંસ્થાપિત |
સ્થિર પ્રકાશન | આવૃત્તિ ૧.૦.૩ |
પ્રકાર | સ્ટેટિક,મજબૂત |
પ્રોગ્રામીંગ ભાષાઓનું અમલીકરણ | gc (8g, 6g, 5g), gccgo |
વિવિધ બોલીઓમાં | જેનેરિક જાવા,પિઝા |
દ્વારા પ્રભાવિત | લિમ્બો,C, મૉડ્યૂલા, ઓબેરોન,પાયથોન, પાસ્કલ |
કોમ્પ્યુટીંગ પ્લેટફોર્મ | લિનક્સ,માઇક્રોસોફ્ટ વિન્ડોઝ,MAC OS X,ફ્રી BSD,પ્લાન ૯(બેલ પ્રયોગશાળા) |
લાયસન્સ | BSD સ્ટાઇલ +પેટન્ટ અનુદાન |
સામાન્ય ફાઈલ એક્સટેન્શન | .go |
વેબસાઇટ | golang |
બંધ કરો