ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨
From Wikipedia, the free encyclopedia
ગુજરાત વિધાનસભાની હાલમાં કાર્યરત સરકાર જે ૨૦૧૭માં ચૂંટાઈ હતી, તેની મુદત ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ સમાપ્ત થઈ હતી. વિધાનસભાના ૧૮૨ સભ્યોને ચૂંટવા માટે ડિસેમ્બર ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી.[2][3]
Quick Facts ગુજરાત વિધાનસભાની બધી ૧૮૨ બેઠકો ૯૨ બેઠકો જીતવા માટે જરુરી, મત ...
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ગુજરાત વિધાનસભાની બધી ૧૮૨ બેઠકો ૯૨ બેઠકો જીતવા માટે જરુરી | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મત | 68.41% 0.60[1] | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ચૂંટણી પછી વિધાનસભાની સ્થિતિ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ચૂંટણી બાદ ગુજરાત વિધાનસભાનું માળખું | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
બંધ કરો
ભારતીય જનતા પક્ષે ૧૫૬ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમત મેળવીને ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો વિજય મેળવ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે ૩ દાયકામાં સૌથી ઓછી બેઠકો મેળવી હતી જ્યારે નવા પક્ષ આમ આદમી પાર્ટીએ થોડી બેઠકો પર જીત મેળવી હતી.